નવું લોન્ચ / Honda Activa 7Gની ફોટો થઇ લીક, જાણો શું મળશે ફીચર્સ અને ક્યારે થશે લોન્ચ

new image leaked of honda avtiva 7g know about more

હોન્ડા એક્ટિવા રેંજમાં હાલ એક્ટિવા 6G અને એક્ટિવા 125 સામેલ છે. પરંતુ હવે કંપની નવું એક્ટિવા સ્કૂટર લાવવાની દિશામાં આગળ વધી રહી છે, જેને હોન્ડા એક્ટિવા 7G કહી શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ