ઓટો / માત્ર 75 હજાર ભરીને લઈ જાઓ હ્યૂડાઈની આ શાનદાર કાર, જબરદસ્ત ફીચર્સ સાથે મળશે માઈલેજ

new hyundai grand i10 magna emi for 7 years loan amount down payment on road price

નવા વર્ષમાં હ્યૂડાઈની કારોની કિંમતમાં વધારો થવાનો છે. જોકે, કંપનીએ હજી સુધી એ નથી જણાવ્યું કે, કેટલો વધારો થશે. પરંતુ હ્યૂન્ડાઈની પોપ્યુલર કાર ગ્રાન્ડ આઈ10 મેગ્ના માત્ર 75 હજાર ડાઉન પેમેન્ટ આપીને તમે ઘરે લઈ જઈ શકો છો. તો ચાલો જાણી રોજના હિસાબથી તમારા ખિસ્સામાંથી કેટલા રૂપિયા જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ