લોન્ચ / માત્ર 5000 રૂપિયામાં બુક કરાવો હોન્ડાની આ જબરદસ્ત નવી કાર, ફીચર્સ અને લુક જોઈ લેવાનું થઈ જશે મન

New Honda City Bookings Open Ahead Of Launch

હોન્ડા કાર્સ ઈન્ડિયાએ નવી હોન્ડા સિટીનું બુકિંગ શરૂ કરી દીધું છે. તમે ઓનલાઈન અથવા કંપની ડીલરશિપ પાસે આ કાર બુક કરાવી શકો છો. નવી હોન્ડા સિટીનું બુકિંગ કંપની ઓનલાઈન સેલ્સ પ્લેટફોર્મ 'Honda from Home' પર માત્ર 5 હજારમાં બુક કરાવી શકો છો. જ્યારે ડીલરશિપના માધ્યમથી આ કાર 20 હજારમાં બુક કરાવી શકાય છે. નવી હોન્ડા સિટી જુલાઈમાં લોન્ચ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ