ચૂંટણી / ભારતની રાજનીતિમાં નવો અધ્યાય, આ મામલે પ્રથમ વખત કોંગ્રેસથી ભાજપ આગળ

A new historical chapter in Indian politics

ભારતીય રાજનીતિમાં બદલાવને પગલે હવે એક એવી ઐતિહાસિક બાબત બની રહી છે કે જેમાં પ્રથમ વખત ભાજપ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી વધારે સીટો પર ચૂંટણી લડી રહ્યું છે. આ પહેલાં 2014માં ભાજપે પોતાના ઈતિહાસમાં સૌથી વધુ લોકસભા સીટો પર જીત મેળવી હતી અને કોંગ્રેસ પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રદર્શન હતું. જેમાં તેને માત્ર 44 બેઠકો મળી હતી. એક સમયે માત્ર ઉત્તર ભારતની જ પાર્ટી કહેવાતી ભાજપની હાલમાં ઉમેદવારોની સંખ્યા બતાવે છે કે તે હવે પૂરા દેશમાં વિસ્તાર લઈ રહી છે જ્યારે કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી સીટો પર લડી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ