લાભ / US કોંગ્રેસમાં આ બિલની રજૂઆતથી અમેરિકામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને થશે ફાયદો!

New H-1B legislations in us congress to give priority to us-educated foreign workers

અમેરિકાના સાંસદોના દ્વિપક્ષીય સમૂહે અહીં કોંગ્રેસના બંને સદનોમાં પહેલી વાર એવું બિલ રજૂ કર્યું છે જે H-1B કામકાજી વીઝા પ્રમુખ સુધારા સાથે જોડાયેલ છે. આ બિલ દેશમાં પહેલાથી હાજર ભારતીય વિદ્યાર્થી માટે લાભકારી બની શકે છે, કારણ કે એમાં અમેરિકામાં શિક્ષિત પ્રશંસાપાત્ર વિદેશ યુવાઓને પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ