નિયમ / આવું હશે લૉકડાઉન 5.0, આ 11 શહેરોમાં કોરોનાના નિયમોનું કરાશે કડક પાલન

New Guidelines For Lockdown 5 In India, Government Continue Its Strictness In 11 Cities

કોરોના સંક્રમણનો કહેર ભારતમાં યથાવત છે ત્યારે લૉકડાઉન 5.0ને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ સમયે 31મી મેના રોજ લૉકડાઉન 4.0 પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે મોદી સરકાર ફરીથી બેઠક કરી રહી છે અને 11 સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં લૉકડાઉન 5.0ની ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. આ સમયે જે અટકળો આવી રહી છે તેના આધારે લૉકડાઉન 5.0 માટે આ ગાઈડલાઈન આવવાની શક્યતા સેવાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ