મહામારી / કોરોનાના લક્ષણો ધરાવતા લોકો માટે હોમ આઈસોલેશનને લઇને નવી ગાઇડલાઇન જાહેર

new guidelines for home quarantine

દેશમાં દિવસેને દિવસે કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા COVID-19ના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશન થવા અંગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ