તકેદારી / કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે જ થઈ શકે આઈસોલેટ, જાણી લો સરકારની ગાઈડલાઈન

New guidelines for home isolation of people with very mild symptoms of coronavirus

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના દર્દીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનના આધારે જો તમને થોડા પણ લક્ષણો દેખાય તો તમારે તમારા ઘરમાં જ આઈસોલેટ રહેવું પડશે. હાલ સુધી નિયમ એવો હતો કે દર્દીને તેમની હેલ્થ અનુસાર કોવિડ કેર સેન્ટર, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ