કામની વાત / ગ્રેજ્યુટીને લઈને આવી શકે છે નવો નિયમ, હવે રૂપિયા મેળવવા કરવી પડશે આટલા વર્ષ નોકરી

New Gratuity Rules may come Soon Implement No Gratuity Payment for people who works for less than 5 years social security...

ગ્રેજ્યુટી નિયમમાં જલ્દી જ મોટો બદલાવ આવી શકે છે. સામાજિક સુરક્ષા સંહિતા 2019ના ચેપ્ટર 5ના આધારે કર્મચારીઓને ગ્રેજ્યુટી ત્યારે જ મળશે જ્યારે તેઓ એક જ સંસ્થામાં સતત 5 વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેને છોડશે. કેટલાક એવા કિસ્સા પણ છે જેમાં ગ્રેજ્યુટી મેળવવાને લઈને ખાસ છૂટ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ