અર્થવ્યવસ્થા / ચાહે કોઇ પણ બને સરકાર, આ 7 પડકારોનો સામનો કરવા થઇ જાઓ તૈયાર

New government slowdown indian economy share market inflation auto industry jobs crude oil

લોકસભા ચૂંટણીનાં પરિણામ આગામી 23મેનાં રોજ આવવાનાં છે. આ પરિણામો સાથે જ નવી સરકારનાં ગઠનની કવાયત પણ શરૂ થઇ જશે. પરંતુ નવી સરકારની સામે આર્થિક મોરચા પર પડકારો ઓછા નથી. આ સરકારને મોંઘવારીથી લઇને નોકરી સંકટ કિનારાની મુશ્કેલીઓ સામે નિપટવાનું રહેશે. હકીકતમાં વીતેલા કેટલાંક સમયથી ભારતીય ઇકોનોમીનું સ્વાસ્થ્ય ઠીક નજર નથી આવી રહ્યું. તો આવો જાણીશું કે નવી સરકારની સામે કયા-કયા પડકારો ઉભાં છે...

બ્રેકિંગ ન્યૂઝ