Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મહામંથન / નવી સરકાર સામે કેટલા પડકાર ? બેઠક વધી, જવાબદારી પણ વધી

વાજતે ગાજતે પૂર્ણ બહુમતિ સાથે ફરી એકવાર મોદી સરકાર રચાઈ ગઈ છે ત્યારે સ્વભાવિક છે કે લોકોની આશા-અપેક્ષાઓ પણ બમણી થશે.. હવે અચ્છે દિનના વધારે અચ્છે દિનમાં ફેરવવાના છે.. ખેડૂત, રોજગારલક્ષી જે લક્ષ્યાંકો છે તે પૂરા થયા છે કે નહીં તે ચકાસવાનુ છે.. જો કે સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં સેનામાં શહીદ જવાનોના બાળકો માટે મહત્વના નિર્ણય લેવાી ચૂક્યા છે અને કિસાન સન્માન નિધી અંતર્ગત ખેડૂતોના ખાતામા રૂપિયા પણ જમા કરી દેવામાં આવ્યા છે.. અને લાભાર્થી ખેડૂતોની સંખ્યા પણ વધી ગઈ છે.. આગામી સમયમાં શું હશે સરકારની રણનીતિ, કેવો હશે એકશન પ્લાન જોઈએ મહામંથનમાં નવી સરકાર કેટલા પડકાર

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ