નવો કાયદો / Gold ને લઈને મોદી સરકારનો નવો કાયદો, 2021ના આ મહિનાથી થશે લાગૂ

new gold hallmarking law modi government applicable from 1 june 2021 new consumer protection act

કેન્દ્રની મોદી સરકાર ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોને આવનારા વર્ષે આખા દેશમાં અમલમાં મુકવા જઈ રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતુ. હવે આખા દેશમાં 1 જૂન 2021થી ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત થઈ જશે. જ્યારે જ્વેલર્સ સમાન્ય ગ્રાહકોને છેતરી નહીં શકે. કેમ કે આની સાથે દેશમાં ન્યૂ કસ્ટમર પ્રોટેક્શન એક્ટ 2019 પણ લાગૂ થઈ ગયો છે. આ નવો નિયમ સોનાના ઘરેણા પર લાગુ થશે. આ નિયમ લાગૂ થતાં છેતરપિંડી કરનાર જ્વેલર્સ પર કાર્યવાહી થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ