મહામારી / દેશમાં કોરોનાના નવા 4 વેરિયન્ટને લઈ નિષ્ણાતોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

NEW FOUR VARIANTS OF CORONA

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર છે અને હવે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે દેશ કોરોના સંક્રમણની ત્રીજી લહેર તરફ ધકેલાઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ