ટેકનોલોજી / Android 14 માં જોવા મળશે નિતનવા ફીચર્સ! Google જ યુઝર્સને આપી જાણકારી, જાણો ડિટેલ્સ

New features will be seen in Android 14! Google has given information to the users, know the details

Google કોઈપણ Android વર્ઝનનું ફાઈનલ વર્ઝન રિલીઝ કરતા પહેલા ડેવલપર્સ પ્રીવ્યુ અને બીટા વર્ઝન લોન્ચ કરે છે. આ અપડેટ્સ સામાન્ય યૂઝર્સ માટે નથી પરંતુ ડેવલોપર્સ અને ટેસ્ટર્સ માટે છે જેઓ નવા એન્ડ્રોઇડ વર્ઝનના ફીચર્સ ટેસ્ટ કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ