સુવિધા / WhatsApp લાવી રહ્યું છે એવું જોરદાર ફીચર કે ગમે તેટલો જૂનો મેસેજ મિનિટોમાં મળી જશે

New feature in WhatsApp will be able to find messages by date

વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર લાવતું રહે છે. આજના સમયમાં વોટ્સએપ કોમ્યુનિકેશન માટેનો સૌથી સારો માધ્યમ માનવામાં આવે છે અને આ જ કારણથી તેની સાઈઝ પણ સતત વધતી જઈ રહી છે. જેથી યુઝર્સને જો કોઈ જૂના મેસેજ જોવા હોય તો મુશ્કેલી થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ