ટેકનોલોજી / વાહ રે... આ ટેક્નોલોજીથી હવે મોબાઈલ માત્ર એક મિનિટમાં 80% ચાર્જ થશે

New fast charging technology being developed that can charge battery to 80% in just 1 minute

આજની બિઝી જિંદગીમાં મોબાઇલ અનિવાર્ય બની ગયો છે. મોબાઇલમાં ફાસ્ટ ચાર્જિંગ એવું ફિચર છે જેને બધા પસંદ કરે છે. મોબાઇલ કંપનીઓમાં પણ વધુને વધુ ફાસ્ટ ચાર્જ કોનો ફોન થાય તેની સ્પર્ધા ચાલી રહી છે. બેટરી અને ચાર્જિંગની ટેકનોલોજી બદલાતા પહેલા જે મોબાઇલ ત્રણ કલાકમાં ચાર્જ થતાં હતા તે હવે એકથી દોઢ કલાકમાં ચાર્જ થઇ જાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ