મધ્યપ્રદેશ / કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન વચ્ચે દેશમાં પહેલો એવો કિસ્સો સામે આવ્યો કે ખેડૂતો ગદગદ થઇ ગયા

new farm laws Benefits Farmers pipariya hoshangabad madhya pradesh

દેશના અલગ અલગ ભાગોમાં ખેડૂતો રાજધાની દિલ્હી પાસે એકઠા થઇને નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે, પરંતુ મધ્યપ્રદેશમાં આ કાયદો લાગૂ પણ થઇ ચૂક્યો છે અને ખેડૂતોને આનો ફાયદો પણ મળી રહ્યો છે. આ કાયદાથી થયેલા ફાયદાથી ખેડૂતો ગદગદ થઇ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ