આંદોલન / ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આ એક નિવેદનથી સરકારની ચિંતા વધી ગઈ, જાણો શું છે મામલો 

new-farm-law-farmers-protest-rakesh-tikait-claim-one-bjp-mp-will-resign

ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ એક દાવો કરીને ભાજપની ચિંતા વધારી દીધી છે, તેમનું કહેવું છે કે આ મહિને આંદોલનના સમર્થનમાં એક ભાજપ સાંસદ રાજીનામું આપશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ