ટેકનોલોજી / સ્માર્ટ ફોનથી સ્માર્ટ હોમ: વીતેલા દાયકામાં ટેક્નોલોજીએ નવી ક્રાંતિનો નાખ્યો પાયો

new era of technology

નવા વર્ષ ર૦ર૦ના પ્રારંભ સાથે દુનિયાએ એક નવા દાયકામાં પણ પ્રવેશ કર્યો છે. વીતેલા દાયકામાં ટેક્નોલોજીમાં થયેલી ક્રાંતિએ આપણા જીવનને બદલી નાખ્યું છે. ગત દાયકામાં એવી અનેક ટેક્નોલોજીનો પણ પાયો નખાયો છે, જે હજુ આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ