Ek Vaat Kau / મોદી સરકારનો નવો નિયમ, નોકરિયાતો કરી લેજો આટલું કામ નહીંતર અટકી જશે તમારા પૈસા

રાજ્યના 6 કરોડ EPFO ધારકોને 1 જૂન સુધીમાં ખાતા સાથે આધાર કાર્ડ સાથે લીંક કરવાનું કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે જેમને પણ ખાતા સાથે આધાર લીંક કરવાનું બાકી રહી ગયું છે તેમણે હવે શું અંજામ ભોગવવો પડશે ? તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...

બ્રેકિંગ ન્યૂઝ