નીતિ / હવે દેશમાં વિદ્યાર્થીઓ આ રીતે સ્કૂલે ગયા વગર પણ ભણી શકશે, સંસદની મંજૂરી મળતા જ નવી શિક્ષા નીતિ અમલમાં

new education policy will be implemented as soon as the approval of parliament

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. સંસદ દ્વારા મંજૂરી મળતાંની સાથે જ દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને આ રીતે સ્કૂલે ગયા વગર શિક્ષા મેળવવાની સુવિધા મળશે. તેમજ પરિક્ષા અને મૂલ્યાંકનની રીત પણ બદલવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ