નિર્ણય / હવે 10+2ની સ્કુલિંગ પ્રથા નહીં રહે, સરકારે શિક્ષણ નીતિમાં કર્યા મોટા ફેરફાર

new education policy 2020

કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે. ત્યારે હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે 10+2 પ્રથા જડ-મૂળમાંથી રીતે ખતમ કરી દેવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ