મુશ્કેલી / કોરોના અને તીડના આતંક બાદ હવે આ વાયરસે દીધી દસ્તક, આ દેશમાં થયા 5 લોકોના મોત

new ebola outbreak in congo already hit by measles and coronavirus

ભૂખમરો, તીડનો આતંક અને ઓરીથી સતત લડ્યા બાદ આફ્રિકામાં હવે નવો વાયરસ દસ્તક લઈ ચૂક્યો છે. આ વાયરસને ઈબોલા વાયરસના નામે ઓળખવામાં આવી રહ્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં ઈબોલા વાયરસના અનેક નવા કેસ સામે આવ્યા છે અને સાથે જ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ