દાવો / ચીનના વૈજ્ઞાનિકનો દાવો, કોરોના વાયરસનો વેક્સીન વગર જ થઇ શકશે ઇલાજ

New drug has potential to stop Covid19 without a vaccine

ચીનની એક લેબોરેટરીએ એવી દવા વિકસીત કરવામાં આવી રહી છે જેના અંગે દાવો કરવામાં આવ્યો છે કે આ કોરોનાવાયરસ મહામારીને રોકી શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો કર્યો છે કે વેક્સીન વગર કોરોનાનો ઇલાજ કરી શકાશે. દુનિયાભરમાં કોરોનાના કહેર પહેલા ગત વર્ષના અંતમાં ચીનમાં આ વાયરસનો પ્રકોપ સામે આવ્યો હતો. ત્યારબાદ તેના ઇલાજ અને વેક્સીનની શોધ કરવા માટે દુનિયા ભરના દેશો લાગી ગયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ