પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

નવી બિમારી / કોરોના સંકટ વચ્ચે દેશમાં આ નવી બિમારીએ આપી દસ્તક, જાણો શું છે તેના લક્ષણો અને કેવી રીતે કરશો બચાવ

New disease spread in the country amid the Koro crisis

દેશમાં કોરોના મહામારી વચ્ચે સ્ક્રબ ટાઈફસ નામની નવી બિમારી જીવજંતુઓને કારણે ફેલાઈ છે. આ બિમારીને કારણે દર્દીઓમાં સ્કીન સંબંધી સમસ્યાઓ વધારે જોવા મળી રહી છે. સાથેજ દર્દીને ચક્કર પણ આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ