ખગોળશાસ્ત્ર / જાણો સૌરમંડળમાં સૌથી વધુ ચંદ્ર કોની પાસે? આ ગ્રહ પાસેથી છીનવાયું બહુમાન

new discovery finds now saturn has more moon in galaxy

ખળોગક્ષેત્રે સંશોધનો સતત ચાલતા રહેતા હોય છે. પરંતુ તેની દરેક વાત આપણા સુધી આવતી નથી. કેમકે જ્યાં સુધી ખગોળવિજ્ઞાનીઓને અનંત આકાશના અજવાળામાંથી અને પ્રગાઢ અંધારામાંથી કંઈ ચોક્કસ હાથ લાગતું નથી, ત્યાં સુધી જાણ કરવાનું યોગ્ય માનતા નથી. પરંતુ હવે ખગોળ વિજ્ઞાનીઓએ આપણી એક માન્યતાને બદલી નાખી છે. ખગોળ વૈજ્ઞાનિકોએ સૌથી વધારે ચંદ્ર ધરાવવાનું બહુમાન ગુરુ પાસેથી છીનવી લીધું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ