મહામારી / 'વાયરસ હાઉસ' બનેલા ચીનમાં નવી આફત, હવે આ પ્રાણીમાંથી ફેલાઈ ભારે જીવલેણ બીમારી, ડોક્ટર બન્યાં પહેલો ભોગ

New disaster in China, which has become a 'virus house', now a deadly disease spread from animals, doctors have become the...

ચીનના વુહાન શહેરથી નિકળેલા કોરોના વાયરસથી દુનિયાને છુટકારો મળ્યો નથી, ત્યારે ચીનમાં ફરી એક વાંદરામાંથી Monkey B Virus ફેલાયો છે અને સંક્રમિત ડોક્ટરનું મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ