ગાંધીનગર / શિવાનંદ ઝાએ DGP પદનો ચાર્જ આશિષ ભાટિયાને સોંપ્યો, આપી આ પ્રથમ પ્રતિક્રિયા

New DGP Ashish Bhatia grand welcome DGP office Gandhinagar

ગુજરાતના નવા વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને એડિશનલ ચીફ સેક્રેટરી ગૃહ વિભાગ સંગીતા સિંઘ UPSC સાથે દિલ્હી ખાતે મિટિંગ યોજાઇ હતી. જ્યાર બાદ ગુજરાતના નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં DGP કચેરી ખાતે નવનિયુક્ત DGP આશિષ ભાટિયાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ