શરમજનક / નવી દિલ્હીના રેલ્વે સ્ટેશન પર અડધી રાતે મહિલાને બનાવી હવસનો શિકાર, આરોપીઓમાં રેલ્વેના કર્મચારીઓ પણ સામેલ

new delhi railway station gang rape 21 july mid night delhi police foot over bridge

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બનેલા ફુટઓવર બ્રિજની નીચે ગેંગરેપનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના 21 જૂલાઈની રાતે બની છે.

બ્રેકિંગ ન્યૂઝ