ચીમકી / ટિકૈતના આ બે નિવેદને દિલ્હીના લોકોનું વધારી દીધું ટેન્શન, ગાઝિયાબાદ તંત્ર પહેલેથી અલર્ટ 

new-delhi-city-ncr-the-statement-of-farmer-leader-rakesh-tikait-is-scaring-people-of-delhi-and-ncr

હાલમાં જ પશ્ચિમ બંગાળના પ્રવાસેથી ફરેલા રાકેશ ટિકૈતના બે નિવેદનોથી દિલ્હી-એનસીઆરના લોકોની ચિંતા વધી જવા પામી છે, આની સાથે જ ગાજિયાબાદ જિલ્લા વહીવટી તંત્રની મુશ્કેલીમાં પણ વધારો થઇ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ