ખેડૂત આંદોલન / હવે શું કરશે સરકાર? ખેડૂતોને ટિકૈતે કહ્યું આ ફોર્મ્યુલાથી આંદોલન 70 વર્ષ ચાલે તોય વાંધો નહીં આવે

new delhi city kisan andolan delhi police nail was targeted on social media know the condition of ghazipur and singhu border

ભાકિયૂના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આંદોલનને લાંબુ ચલાવવાનો ફોર્મુલા જણાવ્યો છે. તેણે કહ્યું કે એક ગામમાંથી 1 ટ્રેક્ટર, 15 લોકો 10 દિવસ સુધી અહીં રહે. આ રણનીતિથી ધરણા ચાલુ રહેશે. ટિકૈતે કહ્યું કે સરકાર કૃષિ કાયદાના વિરોધમાં ચાલુ ધરણાને લાંબા ચલાવવા માંગે છે. સરકાર મામલાનો ઉકેલ નથી ઈચ્છતી. તેવામાં પ્રદર્શનકારી પણ ધરણામાં લાંબા ચલાવવા તૈયાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ