Video / જેઠાલાલની 'નવી દયા ડોબી'ને તમે જોઇ કે નહી, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

 new daya ben's video went viral

ટીવી જગતની સૌથી પ્રખ્યાત ફેમિલી એટલે તારક મહેતાના ગોકુલધામની ફેમિલી. કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી આપણને હસાવતો આવ્યો છે. શૉના લીડ અને સૌના ફેવરિટ પાત્રો એટલે દયા બહેન અને જેઠાલાલ, આ પાત્રોની એક અલગ ઓળખાણ અને ફેન ફોલોઇંગ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ