લોન્ચ / અલ્ટો-ક્વિડને ટક્કર મારવા આવી રહી છે શાનદાર કાર, જોઈને થઈ જશો ફિદા

New Datsun Redi Go Facelift Teaser Images Released Will Launch Soon

ભારતમાં સસ્તી અને કોમ્પેક્ટ કારની લિસ્ટમાં Redi-Go પહેલાં નંબરે આવે છે. ત્યારે ડેટસન તેની આ લોકપ્રિય Redi-Goને નવા અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ Datsun Redi-Go ફેસલિફ્ટના ટીઝર ફોટોઝ રિલીઝ કરી દીધા છે. આ ટીઝરમાં જોઈ શકાય છે કે કંપનીએ તેના લુકમાં મોટા ફેરફાર કર્યા છે. નવી ડેટસન રેડી-ગોની ટક્કર મારૂતિ અલ્ટો અને રેનો ક્વિડ જેવી એન્ટ્રી લેવલની કારોથી થશે.

બ્રેકિંગ ન્યૂઝ