BIG BREAKING / આનંદો! આ તારીખે યોજાશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, 4 વર્ષ બાદ નવી તારીખ જાહેર થતાં ઉમેદવારોમાં ખુશી

New date for examination of non-secretariat clerk and office assistant announced,

4 વર્ષ પહેલા રદ થયેલી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસી.ની પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 24 એપ્રિલે બિનસચિવાલય ક્લાર્કની યોજાશે

બ્રેકિંગ ન્યૂઝ