ચિંતાજનક / ડૅલ્ટા પ્લસ જ નહીં, કોરોનાના આ 8 વેરિએન્ટ્સ પણ છે ખતરનાક

new covid variants to watch out for apart from delta plus

વાયરસ મ્યુટેટ થઈને વિકસિત થાય છે, જેને કારણે એક નવો વેરિએન્ટ તૈયાર થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, જ્યારે એક વાયરસ રેપ્લિકેટ થાય છે ત્યારે તે પોતાની કોપી કરવા લાગે છે. વાયરસમાં થતાં ફેરફારને મ્યૂટેશન કહે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ