ગાઈડલાઈન / આજથી લાગૂ થઈ કોરોનાની આ નવી ગાઈડલાઈન, જાણો કઈ બાબતે મળી છુટ, ક્યાં હજું પણ પ્રતિબંધ

new covid guidelines came into effect today till 31 december all you need to know

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને લઈને અત્યાર સુધીમાં 94 લાખથી વધારે કેસ આવી ચૂક્યા છે. આ દરમિયાન કોરોનાને અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નવી ગાઈડલાઈન જારી કરી છે. નવી ગાઈડલાઈન આજથી લાગૂ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશના જણાવ્યાનુંસાર રાજ્યોને કડકાઈથી કોરોનાનું સંક્રમણ રોકવાના ઉપાયોને લાગુ કરવા, ભીડને નિયંત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે સરકારનો મુખ્ય ફોકસ ભીડને નિયંત્રિત કરવાનું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ