તૈયાર / કોરોનાની વેક્સીનને લઇને મહત્વના સમાચાર, આવતીકાલથી શરૂ થશે આ દેશમાં ટ્રાયલ

New coronavirus vaccine trial starts in the UK

બ્રિટેનમાં ગુરૂવારથી મનુષ્યો પર કોરોના વાયરસ વિરુધ્ધ તૈયાર કરવામાં આવેલી વેક્સીનની ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ વેક્સીનને ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેના માટે બ્રિટિશ સરકારે મંગળવારે 20 મિલિયન પાઉન્ડ (189 કરોડ રૂપિયા અંદાજે) ખર્ચ કરવાની જાહેરાત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ