દાવો / ખુશખબર : કોરોના વાયરસની દવા શોધાઈ ગઈ, 5 દિવસમાં કરે છે કોરોનાનો સંપૂર્ણ નાશ, આ દેશે ઉપયોગ પણ કરી દીધો ચાલુ

new coronavirus drug launch all you need to know about Coronavirus medicine russia pharm coronavir

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ, રશિયા સહિત વિશ્વના ઘણા દેશો કોરોનાથી બહું વધારે પીડિત છે. ભારત સહિતના અનેક દેશો કોરોનાની રસી બનાવવામાં લાગેગા છે. તો અનેક કંપનીઓ તેની દવા બનાવવામાં વ્યસ્ત છે. પહેલેથી જ ઉપલબ્ધ ફેબીફ્લુ, ડેક્સામેથાસોનમ જેવી દવાઓથી કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે એક નવી કોરોનાની દવા જાહેર થઈ છે. જે દર્દીના શરીરમાં ફેલાતા કોરોના વાયરસના કાઉન્ટને ફેલાતા અટકાવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ