જોખમ / ન થવાનું થયું! 'Deltacron'ની ભારતમાં એન્ટ્રી, ગુજરાત સહિતનાં રાજ્યોમાં કેસો મળી આવતા ફફડાટ!, જાણો શા માટે છે ખતરનાક?

new corona variant deltacron cases rise in india

કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન (Deltacron Variant) કે જે ડેલ્ટા અને ઓમિક્રોન (Omicron) થી બનેલો છે, તેને હવે ભારતમાં પણ દસ્તક દઇ દીધી છે અને તેનાં કેસો અનેક રાજ્યોમાં પણ જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ