Ek Vaat Kau / આજથી વૅક્સિન લેવા માટે નવા નિયમો જાણીને તમને થશે રાહત

આજથી દેશમાં કોરોના વૅક્સિનેશન માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને હવેથી પહેલેથી ઑનલાઈન સ્લૉટ બુકિંગ કરાવવાની જરૂર નહીં રહે. ત્યારે જાણો આજના Ek Vaat Kauમાં વિસ્તારથી આ વિશે સમગ્ર માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ