ચિંતાજનક / વધતાં કોરોના કેસ વચ્ચે અમેરિકાથી આવ્યા એવા સમાચાર કે વિશ્વનું વધી જશે ટેન્શન

new-corona-strain-in-new-york-city-vaccine-evading-mutation-science

બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને કેલિફોર્નિયા પછી હવે ન્યુયોર્કમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઇન મળ્યો છે, અમેરિકાના ડોક્ટર્સ અને સંશોધકો તેને ખતરનાક ગણાવી રહયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ