કોરોના સંકટ / નવી બીમારી: આ રાજ્યમાં પ્રથમ વખત કોરોનાનો કપ્પા વેરિયન્ટ મળતા ખળભળાટ, જાણો લક્ષણો

new corona kappa variant found in uttarpradesh

ઉત્તરપ્રદેશમાં કોરોનાનો કપ્પા વેરિએંટ જોવા મળ્યો છે. આ વેરિએંટ કોરોનાના ડેલ્ટા વેરિએંટ માટે જવાબદાર ગણવામાં આવે છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ