ગાંધીનગર / જનતાને તકલીફ ન પડે તે માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, અધિકારીઓને આપ્યા આ આદેશ

new cm gujarat bhupendra patel big decision

ગુજરાતના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે, ગઈકાલે પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ આજે નાગરિકોને ધ્યાનમાં રાખીને ઉચ્ચાધિકારીઓને મહત્વના આદેશ આપ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ