અહો આશ્ચર્યમ્ / ખુલાસો : 1 કલાક તડકામાં રહેવાથી 99.99 ટકા બેક્ટેરિયા અને વાયરસને મારી શકે છે આ કપડાનું માસ્ક

new cloth mask kills 99 percent bacteria viruses in one hour of sunlight says study

શોધાર્થીઓએ કોટન કપડાનો એવી રીતે રી યુઝ થઈ શકતુ માસ્ક બનાવ્યું છે. જે એક કલાક સૂરજના તડકામાં રાખવાથી તેના પર રહેલા 99.99 પ્રતિશત જીવાણુ અને વાયરસને મારી શકે છે. અલગ અલગ પ્રકારના કપડાથી બનનારા માસ્કમાં ખાંસવાથી અને છીંક ખાતી લખતે નીકળતા ડ્રોપ્સને રોકે છે. જ્યારે કોરોના અને અન્ય બિમારીઓના ફેલાવાને ઓછો કરવામાં મદદ મળે છે. એસીએસ એપ્લાઈડ મેટેરિયલ એન્ડ ઈન્ટરફેસેજ’જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં જણાવ્યાનુંસાર માસ્ક પર લાગેલા જીવાણુ અને વાયરસ સંક્રમક હોઈ શકે છે .

Loading...
બ્રેકિંગ ન્યૂઝ