જાહેરાત / રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે મળશે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સન્માન

New civilian award in Sardar Patel name

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને પ્રોત્સાહન આપવા માટે પદ્મ પુરસ્કારની જેમ સરદાર પટેલ રાષ્ટ્રીય સન્માન શરૂ કરવાની જાહેરાત કરી છે. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સન્માન દેશની એકતા અને અખંડિતામાં યોગદાન આપનાર સંસ્થા અને વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ