ચેતવણી / અહીં ફેલાયો માલ્ટા નામનો તાવ, જે પુરુષોને નપુંસક બનાવી દે છે

 new chinese bacterial disease brucellosis malta fever spread can leave men infertile

2020નું વર્ષ જાણે દુનિયાને શાંતિ નહી આપે તેવુ લાગી રહ્યું છે. ક્યારેક કોરોના, તો ક્યારેક આગ, કે અંતરિક્ષની સમસ્યા. આ વર્ષે લોકો શાંતિનો શ્વાસ લઇ શકે તેમ લાગતુ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ