ચિંતા / 2 મોટા દેશમાં કોરોના વિફર્યોઃ 24 કલાકમાં 1075ને ભરખી ગયો, રાષ્ટ્રપતિએ કરવું પડ્યું આ એલાન

 new cases of corona in china 1075 people died from the virus in past day in russia

ચીન અને રશિયામાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્ચા છે. શનિવારે ચીનમાં કુલ 38 નવા કેસ નોંધાયા છે, જ્યારે રશિયામાં 37,678 નવા કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ