ચૂંટણી / ભાજપ-કોંગ્રેસનાં આ ઉમેદવારોનાં મતે શું છે અમદાવાદ અને કેવું ઈચ્છે છે અમદાવાદ

New candidates from two seats in Ahmedabad want to make such a city

લોકસભાની ચૂંટણીનાં હવે 19 દિવસ બાકી છે ત્યારે અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠકનાં ઉમેદવારો જીત બાદ કેવું અમદાવાદ ઈચ્છી રહ્યાં છે તે જાણીએ. કોઈ ઉમેદવારો ગરીબી દૂર કરવાનાં તો ઉમેદવારો પ્રાથમિક સમસ્યાનો ઉકેલ લાવવાનાં દાવાં કરી રહ્યાં છે. તો કોઈ પ્રતિસ્પર્ધીઓનાં દાવાઓને ખુલ્લાં પાડવા સ્પર્ધામાં જોડાયાં છે ત્યારે આવો જાણીએ ઉમેદવારોનાં મતે શું છે અમદાવાદ અને કેવું ઈચ્છે છે તેઓ અમદાવાદ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ