ટેકનોલોજી / ફેસબુકમાં આવ્યું નવું ફિચર:એક કલિકથી શેર કરેલો ડેટા ડિલીટ થઇ જશે

New button on Facebook, shared data will be erased with a single click

સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકમાં એક નવું અને ઉપયોગી ફિચર આવ્યું છે. જેની મદદથી તમે સહાયથી તમે થર્ડ પાર્ટી એપ્સ અને વેબસાઇટ્સ સાથે શેર કરેલા ડેટાને ડિલીટ કરી શકો છો. ઇન્ટરનેટનો ઉપયોગ થાય ત્યારે અનેક બસાઇટ્સ સાથે તેમારા ડેટા શેર થતા હોય છે કે તમે ફેસબુક પર શું કરી રહ્યા છો. ઉપરાંત અનેક વેબસાઇટ્સ અને એપ્સમાં ફેસબુકની સહાયથી લોગ ઇન કરવાનો ઓપ્શન પણ મળે છે. જેના કારણે ફેસબુક એકાઉન્ટ સાથે ડાયેલો કેટલોક ડેટા પણ શેર થઇ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ