વિવાદ / વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો જ સામ સામે! CCTV-બાઉન્સર પર ખર્ચાયેલા ખર્ચ પર વિવાદ

New board of Vadodara Nagar Primary Education Committee in dispute

વડોદરા નગર પ્રા. શિક્ષણ સમિતિનું નવું બોર્ડ વિવાદોમાં ફસાયું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલા બાળ મેળામાં  માત્ર ત્રણ દિ' માં 2.60 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ